તમારા મગજને પડકાર આપતી 30+ ગુજરાતી ઉખાણાં અને ઉત્તર સાથે | MindYourLogic Gujrati Ukhana


અહીં છે 30+ ગુજરાતી ઉખાણાં તથા જવાબો, જે તમને મજા અને ચિંતન માટે પ્રેરણા આપે છે. આ મજેદાર ઉખાણાં તમારા વિચારશક્તિને પરિક્ષા માટે મૂકવા અને ગુજરાતની સંસ્કૃતિનો આનંદ માણવા માટે ઉત્તમ છે. ભલે તમે કુટુંબ સાથે હોવ અથવા મિત્રો સાથે, આ ગુજરાતી ઉખાણાં તમારું મન હંસાવી દેવા અને રસપ્રદ ચર્ચાઓ શરૂ કરવા માટે સહાય કરશે. ઉખાણાં હલ કરવાની મજા માણો!

gujrati ukhana with answers image

1. વનવગડામાં લોહીનું ટીપું

જવાબ ~ ચણોઠી

 

2. ચારે બાજુ ભીંત અને વચ્ચે પાણી

જવાબ ~ નાળિયેર

 

3. એ કઈ વસ્તુ છે જે ઉપર-નીચે થાય છે પણ પોતાની જગ્યાએ જ રહે છે?

જવાબ ~ સીડી

 

4. એક જનાવર ઈતું પૂંછડે પાણી પીતું

જવાબ – દીવો

 

5. ઘર એક, રહેનારા બે, સવારે-સાંજે ઝઘડે એ, રહે ના ખાલી ઘર કદી. તો કહો એનું નામ જલદી.

જવાબ – પ્રકાશ – અંધકાર

 

gujrati ukhana ad - 1

 

6. એક લાકડીની સાંભળો કહાણી, તેમાં ભરેલું છે મીઠું પાણી

જવાબ – શેરડી

 

7. એવી કઈ વસ્તુ

જે તૂટે તો જ કામ આવે?

જવાબ – ઈંડું

 

8. એવી કઈ વસ્તુ છે જેને છોકરી વર્ષમાં

એક વખત ખરીદે છે

જવાબ – રાખડી 

 

9. એવું શું છે જેને

પકડ્યા વગર રોકી શકાય?

જવાબ – શ્વાસ

 

10. કાળો ઘોડો સફેદ સવારી

એક ઊતર્યું બીજાનો વારો?

જવાબ – તવો અને રોટ

 

gujrati ukhana ad - 2

 

11. ધોળા ખેતરમાં

કાળા દાણા"

જવાબ - અક્ષરો

 

12. ઘરમાં મહેમાનોને દેવાય, 

વોટમાં નેતાઓને દેવાય, 

આરામ કરવામાં વપરાય!"

જવાબ - ખુરશી

 

13. લાલ કિલ્લામાં કાળા સિપાઈ 

લીલી દીવાલમાં ગયા સમાઈ"

જવાબ ~ તરબુચ

 

14. સૂરજ સામે મન ભરીને જોયા કરે 

સુવે ડાળીમાં સાંજ પડે થાકી જઈને"

જવાબ ~ સૂરજમુખી

 

15. એવું શું છે જેને ચાર પગ હોવા છતાં પણ 

ચાલી શકતું નથી?"

જવાબ ~ ટેબલ

 

gujrati ukhana ad - 3

 

16. એ શું છે જેની આંખોમાં જો આંગળી નાખો તો 

તે પોતાનું મોઢું ખોલી દે છે?"

જવાબ ~ કાતર

 

17. ઉડું છું પણ પંખી નહીં,

સૂંઢ છે પણ હાથી નહી,

છ પગ પણ માખી નહી,

ગીત ગાઉં છું પણ ભમરો નહીં."

જવાબ : મચ્છર

 

18. હવા કરતા હળવો હું,

રંગે બહુ રૂપાળો,

થોડું ખાઉં ને ધરાઈ જાઉં,

વધુ ખાઉં તો ફાટી જાઉં બોલો હું કોણ..?"

જવાબ : ફુગ્ગો

 

19. એવું શું છે જે જેનું હોય

એ જ જોઈ શકે

અને માત્ર એક જ વાર જોઈ શકે..?"

જવાબ : સપનું

 

20. પીળા પીળા પદ્મસી

ને પેટમાં રાખે રસ

થોડા ટીપાં વધુ પડે તો

દાંતનો કાઢે કસ! બોલો એ શું..?"

જવાબ : લીંબું

 

 

 


gujarati ukhana

gujrati-ukhana-thumbnail-image
Lipika Lajwani 2024-8-27

25+ મજા અને મનોરંજન માટે ગુજરાતી ઉખાણાં | MindYourLogic Gujrati Ukhana

અહીં 40+ ગુજરાતી ઉખાણાં (અણહદ) છે જે તમને મઝા આપે અને પડકારિત કરે છે! આ સ્માર્ટ અને પરંપરાગત ઉખાણાં ...

riddles-in-gujrati-with-answers
Lipika Lajwani 2024-8-29

40+ ગુજરાતી ખગોળો અને તેમના ઉત્તર | MindYourLogic Gujrati Ukhana

અહીં 40+ ગુજરાતી ખગોળો અને તેમના ઉત્તર છે, જે તમને મનોરંજન અને વ્યસ્ત રાખશે. તમારા પરિવાર સાથે આ મજા...

ukhana-gujrati-thumbnail-image
Lipika Lajwani 2024-8-31

30+ ઉખાણાં ગુજરાતી: ચેલેન્જ અને મનોરંજન માટે | MindYourLogic Gujarati Ukhana

અહીં 30+ સરળ ગુજરાતી ઉખાણાં છે જે તમને હળવા માંડો આપશે! પરિવાર અને મિત્રો સાથે મજા કરો અને વધુ આનંદ ...

ukhana-thumbnail-image
Lipika Lajwani 2024-8-31

તમારા માટે 30+ ઉખાણા પડકાર | MindYourLogic Gujarati Ukhana

અહીં 30+ મજા અને ચતુર ઉખાણા છે તમારા મગજને પડકારવા અને તમને મનોરંજન આપવા માટે. મિત્રો અને પરિવાર સાથ...

gujarati-ukhana-riddles-image
Lipika Lajwani 2024-8-31

30+ મજેદાર ગુજરાતી ઉખાણાં આનંદ અને પડકાર માટે | MindYourLogic Gujarati Ukhana

અહીં 30+ મઝેદાર અને સરળ ગુજરાતી ઉખાણા (ઝમેલા) છે, જેનો આનંદ ઉઠાવો! આ સરળ છે અને મિત્રો અને પરિવાર સા...